${PRODUCTNAME} ${PRODUCTVERSION} ReadMe

આ readme ફાઇલનાં તાજેરનાં સુધારાઓ માટે, http://www.libreoffice.org/welcome/readme.html ને જુઓ

આ ફાઇલ ${PRODUCTNAME} સોફ્ટવેર વિશે મહત્વની જાણકારીને સમાવે છે. તમે સ્થાપનને શરૂ કરતા પહેલાં એકદમ ધ્યાનથી જાણકારીને વાંચવા આગ્રહ રાખે છે.

${PRODUCTNAME} સમુદાય આ પ્રોડક્ટનાં વિકાસ માટે જવાબદાર છે, અને સમુદાયનાં સભ્ય તરીકે ભાગ લઇ રહ્યા છો તે તરીકે તમને આમંત્રણ આપે છે. જો તમે નવાં વપરાશકર્તા હોય તો, તમે ${PRODUCTNAME} સાઇટની મુલાકાત લઇ શકો છો, જ્યાં તમે ${PRODUCTNAME} પ્રોજેક્ટ અને સમુદાયો વિશે ઘણી બધી જાણકારીને શોધી શકશો કે તેની આસપાસ અસ્તિત્વ ધરાવે છે. http://www.libreoffice.org/ માં જાઓ.

શું કોઇપણ વપરાશકર્તા માટે ખરેખર ${PRODUCTNAME} મફત છે?

${PRODUCTNAME} એ દરેકને વાપરવા માટે મફત છે. તમે ${PRODUCTNAME} ની આ નકલ લઇ શકો છો અને તમને ગમે તે પ્રમાણે ઘણાબધા કમ્પ્યૂટરો પર તેને સ્થાપિત કરો, અને તમને ગમે તેવા કોઇપણ હેતુ માટે તેને વાપરો (વ્યાપારી, સરકારી, સાર્વજનિક વહીવટ અને અભ્યાસ વપરાશને સમાવી રહ્યા છે). આગળ વિગતો માટે આ ${PRODUCTNAME} ડાઉનલોડ સાથે પેકેજ થયેલ લાઇસન્સ લખાણને જુઓ.

શા માટે કોઇપણ વપરાશકર્તા માટે ${PRODUCTNAME} મફત છે?

સ્થાપન માટેની નોંધ

સિસ્ટમ જરૂરિયાતો

તમે સોફ્ટવેરને સ્થાપિત અથવા દૂર કરતા પહેલાં તમારી સિસ્ટમ અને માહિતીનો બેકઅપ રાખવાની આદત પાડવાનો આગ્રહ રાખવામાં આવે છે.

મહેરબાની કરીને ખાતરી કરો કે તમારી પાસે તમારી સિસ્ટમ પર કામચલાઉ ડિરેક્ટરીમાં પૂરતી મુક્ત મેમરી છે, અને મહેરબાની ખાતરી કરો કે વાંચવા, લખવા અને ચલાવવાનાં હકોની મંજૂરી આપેલ છે. સ્થાપન પ્રક્રિયાને શરૂ કરતા પહેલાં બધા બીજા કાર્યક્રમોને બંધ કરો.

Debian/Ubuntu-આધારિત Linux સિસ્ટમો પર ${PRODUCTNAME} નું સ્થાપન

આ ડિરેક્ટરી "DEBS" કહેવાતી ઉપડિરેક્ટરીને સમાવે છે. "DEBS" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો.

sudo dpkg -i *.deb

cd desktop-integration

હવે ફરીથી dpkg આદેશને ચલાવો:

sudo dpkg -i *.deb

સ્થાપન પ્રક્રિયા હવે સમાપ્ત થયેલ છે, અને તમારે ડેસ્કટોપનાં કાર્યક્રમો/ઑફિસ મેનુ માં બધા ${PRODUCTNAME} કાર્યક્રમો માટે તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.

RPM પેકેજોની મદદથી Fedora, Suse, Mandriva અને બીજી Linux સિસ્ટમો પર ${PRODUCTNAME} નું સ્થાપન

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *.rpm

બીજી RPM-આધારિત સિસ્ટમો માટે (Suse, etc.): rpm -Uvh *.rpm

cd desktop-integration

હવે ફરીથી સ્થાપન આદેશને ચલાવો:

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *redhat*.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *mandriva*.rpm

બીજી RPM-આધારિત સિસ્ટમો માટે (Suse, etc.): rpm -Uvh *suse*.rpm

સ્થાપન પ્રક્રિયા હવે સમાપ્ત થયેલ છે, અને તમારે ડેસ્કટોપનાં કાર્યક્રમો/ઑફિસ મેનુ માં બધા ${PRODUCTNAME} કાર્યક્રમો માટે તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.

ભાષા પેકેજને સ્થાપિત કરી રહ્યા છે

Debian/Ubuntu-આધારિત સિસ્ટમો માટે: sudo dpkg -i *.deb

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *.rpm

બીજી RPM-વાપરતી સિસ્ટમો માટે (Suse, etc.): rpm -Uvh *.rpm

આગળથી તમે ${PRODUCTNAME} ને શરૂ કરો, તે ભાષામાં શરૂ થશે જે તમે હમણાં જ સ્થાપિત કરેલ છે.

પ્રક્રિયા શરૂ કરવા દરમ્યાન સમસ્યાઓ

${PRODUCTNAME} શરૂઆતમાં મુશ્કેલીઓ (દા.ત. કાર્યક્રમો અટકાવવુ) ની સાથે સાથે સ્ક્રીન દર્શાવ સાથે સમસ્યાઓ એ ગ્રાફિક્સ કાર્ડ ડ્રાઇવર દ્દારા વારંવાર થવાનું કારણ છે. જો આ સમસ્યાઓ ઉત્પન્ન થાય તો, મહેરબાની કરીને તમારા ગ્રાફિકસ કાર્ડ ડ્રાઇવર ને સુધારો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમ સાથે મોકલેલ ગ્રાફિકસ ડ્રાઇવરને વાપરવાનું પ્રયત્ન કરો. મુશ્કેલીઓ દર્શાવતા 3D ઓબ્જેક્ટો એ 'Tools - Options - ${PRODUCTNAME} - View - 3D view' ની હેઠળ "Use OpenGL" વિકલ્પને નિષ્ક્રિય કરવા દ્દારા વારંવાર ઉકેલી શકાય છે.

ટુંકાણ કળ

ફક્ત ટૂંકી કીઓ (કી સંયોજનો) એ ઓપરેટીં સિસ્ટમ દ્દારા વપરાયેલ ન હોય તે ${PRODUCTNAME} માં વાપરી શકાય છે. જો ${PRODUCTNAME} માં કી સંયોજનો એ ${PRODUCTNAME} મદદ માં વર્ણવેલ તરીકે કામ કરતુ ન હોય તો, ચકાસો જો પેલા ટૂંકાણો એ ઓપરેટીંગ સિસ્ટમ દ્દારી પહેલેથી વાપરેલ છે. કેટલાક અથડામણો ને શોધવા માટે, તમે તમારા ઓપરેટીંગ સિસ્ટમ દ્દારા સોંપેલ કીઓ તમે બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે ${PRODUCTNAME} માં મોટેભાગે કોઇપણ કી સોંપણી ને બદલી શકો છો. આ વિષય પર વધારે જાણકારી માટે, ${PRODUCTNAME} મદદનો સંદર્ભ લો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમનાં દસ્તાવેજીકરણની મદદ લો.

ફાઈલને તાળુ લગાવી રહ્યા છીએ

ફાઇલ લોકિંગ ${PRODUCTNAME} માં મૂળભૂત રીતે સક્રિય થયેલ છે. નેટવર્ક પર તે Network File System protocol (NFS) ને વાપરે છે, NFS ક્લાયન્ટો માટે લોકિંગ ડિમન સક્રિય હોવા જ જોઇએ. ફાઇલ લોકિંગને નિષ્ક્રિય કરવા માટે, soffice સ્ક્રિપ્ટમાં ફેરફાર કરો અને લીટી "export SAL_ENABLE_FILE_LOCKING" ને "# export SAL_ENABLE_FILE_LOCKING" થી બદલો. જો તમે ફાઇલ લોકિંગ નિષ્ક્રિય કર્યુ હોય તો, દસ્તાવેજનાં લખવા માટે પ્રવેશ વપરાશકર્તા માટે મર્યાદિત નથી કે જે દસ્તાવેજને પહેલાં ખોલે છે.

ચેતવણી: સક્રિય થયેલ ફાઇલ લોકીંગ ગુણધર્મ એ Linux NFS 2.0 સાથે જોડાણમાં વપરાયેલ Solaris 2.5.1 અને 2.7 સાથે સમસ્યાનું કારણ બની શકે છે. જો તમારી સિસ્ટમ પર્યાવરણ પાસે આ પરિમાણો હોય તો. આપણે મજબૂતાઇતી સ્વીકારેલ છે કે જે તમે ફાઇલ લોકીંગ ગુણધર્મ ની મદદથી અવગણો. નહિં તો, ${PRODUCTNAME} એ અટકી જશે જ્યારે તમે Linux કૉમ્પયુટરમાંથી NFS માઉન્ટ થયેલ ડિરેક્ટરી માંથી ખોલવા માટે પ્રયત્ન કરો.

ગ્રાફઇક પ્રભાવ

મહત્વની ઉપલ્બધતા નોંધો

${PRODUCTNAME} માં સુલભ લક્ષણો પર વધારે જાણકારી માટે, http://www.libreoffice.org/accessibility/ ને જુઓ

વપરાશકર્તા આધાર

http://www.libreoffice.org/faq/. પર પણ FAQ વિભાગને ચકાસો

ભૂલો અને સમસ્યાઓનો અહેવાલ કરી રહ્યા છે

સાથે સંકળાઇ રહ્યા છે

${PRODUCTNAME} સમુદાય એ તેના વિકાસમાં તમારા સક્રિય ભાગમાંથી આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટમાં મોટો લાભ મેળવે છે.

કેવી રીતે શરૂ કરવુ

ઉમેદવારી નોંધાવો

અહિંયા મેઇલિંગ યાદીઓ ઘણી ઓછી છે કે જેમાં તમે http://www.libreoffice.org/contribution/ પર ઉમેદવારી કરી શકો છો

એક અથવા વધારે પ્રોજેક્ટો સાથે જોડાઇ રહ્યા છે

તમે આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટ માટે પણ ફાળો આપી શકો છો જો તમે સોફ્ટવેરને બનાવવાનું અને તેનો કોડ લખવાનો અનુભવ કર્યો હોય. હા, તમે જ!

અમે આશા રાખીએ છીએ કે તમે નવા ${PRODUCTNAME} ${PRODUCTVERSION} સાથે કામ કરવામાં મજા આવી અને અમારી સાથે ઓનલાઈન જોડાશો.

LibreOffice સમુદાય

વપરાયેલ / સુધારાયેલ સ્રોત કોડ

Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.