SUSE Linux Enterprise Desktop 10 SP3 Release Notes

1.0 Purpose

This SUSE Linux Enterprise Desktop 10 SP3 serves several purposes:

Through joint testing and maximum care, we try hard not to break any ISV certification with a Service Pack, but we recommend checking with your ISV about your application's certification status.

With the release of SUSE Linux Enterprise Desktop 10 SP3, the now obsoleted Service Pack 2 enters limited support status for the following 6 months, during which time Novell will continue to provide security updates and L3 support to maintain its customer's operations safe during the migration window. At the end of the six-month parallel support period, on March, 29th 2010, support for Service Pack 2 will be permanently discontinued.

2.0 New Features/Version updates

3.0 New Drivers

Intel Wireless drivers have been updated:

4.0 Known Issues

For the latest version of the SUSE® Linux* Enterprise Desktop 10 SP3 Release Notes, see http://www.novell.com/documentation/sled10/readme/release_notes_sp3.html.

Installation using Persistent Device names

If you plan to add additional storage devices to your system after the OS installation, we strongly recommend to use persistent device names for all storage devices during installation. The installer by default uses the kernel device names.

How to proceed:

During installation, enter the partitioner. For each partition, select "Edit" and go to the "FStab Options" dialog. Any mount option except "Device name" provide you persistent devicenames.

To switch an already installed system to using persistent device names, proceed as described above for all existing partitions. In addition, rerun the boot loader module in YaST to switch the bootloader to using the persistent device name also. Just start the module and select "Finish" to write the new proposed configuration to disk. This needs to be done before adding new storage devices.

For further information please look at http://en.opensuse.org/Persistant_Storage_Device_Names.

Documentation

For SUSE Linux Enterprise Desktop 10 SP3 documentation, see http://www.novell.com/documentation/sled10.

PDFs of the System Documentation in Sub-Packages

Most sled-* packages with the system documentation are split. Find the PDFs in the *-pdf sub-packages or directly at http://www.novell.com/documentation/sled10.

સ્થાપન માર્ગદર્શિકા: 3.3.1 SMT સર્વરનો એકસેસ કરવો

માર્ગદર્શિકામાં આપેલા બૂટ પ્રોમ્પ્ટ પેરામિટર્સના નામો હવે ખૂબ જૂના થઇ ગયા છે અને SUSE Linux Enterprise 11 માં તેને સ્થગિત કરવામાં આવશે. smturl ની જગ્યા એ વાપરો

KDE વપરાશકર્તા માર્ગદર્શિકા: 15.6.4 અક્ષમતાના લક્ષણો / GNOME વપરાશકર્તા માર્ગદર્શિકા: 12.6.4 અક્ષમતાના લક્ષણો

ડિફોલ્ટથી, GConf સિસ્ટમથી બનાવવામાં આવેલ સેટિંગ્સને ફાયરફોક્ષ માન્ય કરતું નથી. GConf લોકડાઉન કળોને અસરકારક બનાવવા માટે /usr/lib/firefox/local-configuration.js ને સંપાદિત કરો અને config.use_system_prefs ને true પર સેટ કરો. આ ફાઇલ એડમિનિસ્ટ્રેટરને, દરેક ફાયરફોક્ષ વપરાશકર્તાને લાગુ પડતી પસંદગીઓને સેટ અને લોક કરવા દે છે.

5.0 Hardware Related Issues

સ્થાપન દરમિયાન IBM SurePOS 700 4800-7X3 પર મર્યાદિત ગ્રાફિક્સ સહાય

4820-2GN મોનિટરો સાથે IBM SurePOS 700 4800-7X3 સિસ્ટમ્સ પર માત્ર મર્યાદિત ગ્રાફિક્સ સહાય છે. ગ્રાફિકલ સ્થાપન દરમિયાન તમે મોનિટરમાંથી ભૂલ સંદેશ જોઇ શકો છો (OSD = સ્ક્રીન પ્રદર્શન પર ) જેમ કે:

રેન્જની બહાર H: -48.4 KHz V: -60.1 Hz.

આ બાબત પર કામ કરવા બીજા રિઝોલ્યુશનનો, VESA કે સ્થાપન માટે પાઠ્ય-ઢબનો પ્રયત્ન કરો. બીજો વિકપ્લ બૂટ પ્રોમ્પ્ટ પર acceleratedx=1 નિર્દિષ્ટ કરીને નજદીકનું ડ્રાઇવર પસંદ કરવાનો છે. તે BIOS અદ્યતન કરવા માટે પણ મદદ થઈ શકે છે.

સિસ્ટમ સ્થાપન પછી સમસ્યા લાંબો સમય રહેતી નથી અને ગ્રાફિક્સ સિસ્ટમ સંપૂર્ણ સહાયિત છે.

FIC GE2 પ્લેટફોર્મ પર ગ્રાફિકલ ડિસ્ટોર્શન્સ (Transtec SENYO600)

FIC GE2 પ્લેટફોર્મ પર જ્યારે DVI ઇન્ટરફેસ પર 24 BPP રંગ ઉંડાઇ અને >= 1280x1024 રિઝોલ્યુશન્સનો ઉપયોગ કરો ત્યારે X સર્વર પર સ્ટ્રીપ્સ પ્રદર્શિત થાય છે. આ બધા વિન્ડોઝને ખરાબ કરે છે.

24 BPP રંગ ઉંડાઇમાં બદલવાથી સમસ્યા હલ થતી હોવાનું દેખાય છે.

64-બિટ આર્કિટેકચર પર ટેબ્લેટ પીસી લાક્ષણિકતાઓ

હાલમાં ટેબ્લેટ પીસી સહાય ફકત 32-બિટ આર્કિટેકચર માટે જ ઉપલબ્ધ છે. 64-બિટ આર્કિટેકચર પર ટેબ્લેટ પીસી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવા માટે તમારે 32-બિટ સિસ્ટમ સ્થાપિત કરવી જરૂરી બને.

6.0 Update Related Issues

Updating from SUSE Linux Enterprise 10 Service Pack 2 (SP2) to Service Pack 3

The update to Firefox 3 requires some additional packages to be installed. Some libraries used by Firefox3 will be installed under /usr/lib[64]/firefox/ as a second stack. Those libraries are only used by Firefox3.

SUSE Linux Enterprise 10 સર્વિસ પેક 1 (SP1) થી સર્વિસ પેક 2 (SP2) માં અદ્યતન કરવું

YaST ઓનલાઇન અદ્યતન , zen-updater, અથવા rug નો ઉપયોગ કરીને SP1 માંથી SP2 માં અદ્યતન કરવા માટે અમે પ્રથમ slesp1-libzypp-4907 પેચને લાગુ કરવાની ભલામણ કરીએ છીએ.

મેન્ટેનન્સ સ્ટેકને પોતાને જ અદ્યતન કરતી વખતે આ પેચ, ZMD ના ફરી શરુ કરવાને નિયત કરે છે. જો પેચ પહેલાં લાગુ ના કરાય તો (અને ZMD પછીથી ફરી શરુ થાય), તો SP2 માં અદ્યતન કરતી વખતે તમે મૂશ્કેલીઓનો સામનો કરશો, જેમકે ફેંકેલા એકસેપશન્સની મૂશ્કેલીઓ, વગેરે.

અદ્યતન કરવાનિ પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે માર્ગદર્શિકા જોવા વિનંતી.

PatchCD Update Relies on Configured Installation Sources

Before starting the PatchCD update, add additional installation sources for all add-on products and KMP packages (such as nVidia or ATi graphics drivers) to match the Service Pack level to be installed. Use the YaST 'Installation Source' module for this. Otherwise, the PatchCD update might show dependency conflicts due to installing updated packages, e.g. the kernel packages.

MDNS અને .સ્થાનિક ડોમેઇન નામો

.local ટોચના સ્તરના ડોમેનને રિસોલ્વર દ્વારા લિન્ક-લોકલ ડોમેન તરીકે હાથ ધરવામાં આવે છે. DNS વિનંતીઓને સામાન્ય DNS વિનંતીઓની જગ્યાએ મલ્ટિકાસ્ટ DNS વિનંતીઓ તરીકે મોકલવામાં આવે છે. તમારા નેમસર્વર કન્ફિગ્યુરેશનમાં તમે હાલમાં .local ડોમેનનો ઉપયોગ કરતા હોવ તો, તો તમારે /etc/host.conf માં આ વિકલ્પ બંધ કરી દેવો જોઇશે. સાથે માર્ગદર્શિકા પૃષ્ઠ host.conf પણ વાંચો.

જો તમે સ્થાપના વખતે MDNS બંધ કરવા ઇચ્છતા હોવ તો, nomdns=1 નો બૂટ પેરામિટર તરીકે ઉપયોગ કરો.

મલ્ટિકાસ્ટ DNS અંગે વધુ માહિતી માટે, http://www.multicastdns.org જુઓ.

7.0 Software Related Issues

YaST સોફટવેર પ્રબંધન અને Qt ફ્રન્ટ-એન્ડ્સ

તમારા સિસ્ટમ પર સ્થાપિત કરેલ ડેસ્કટોપ પર આધાર રાખીને YaST બે ફ્રન્ટ-એન્ડ્સ સાથે આવે છે. ડિફોલ્ટથી YaST gtk ફ્રન્ટ-એન્ડ GNOME ડેસ્કટોપ પર ચાલે છે, અને YaST qt ફ્રન્ટ-એન્ડ અન્ય ડેસ્કટોપ પર ચાલે છે. આ /sbin/yast2 સ્ક્રિપ્ટમાં WANT_UI વેરિયેબલ સાથે વ્યાખ્યાયિત કર્યું છે. લાક્ષણિકતા પ્રમાણે, મેન્યુઅલમાં વર્ણવ્યા પ્રમાણે gtk ફ્રન્ટ-એન્ડ એ, qt ફ્રન્ટ-એન્ડની જેમ ખૂબ સમાન છે. એક એક્સેપ્શન gtk સોફ્ટવેર મેનેજમેન્ટ મોડ્યૂલ છે, જે qt પોર્ટ કરતાં નોંધપાત્ર જૂદું પડે છે.

yast2-add-on-creator, yast2-cd-creator, અને yast2-product-creator પરની નોંધો

yast2-add-on-creator સાદી ફાઇલો પરથી કસ્ટમ પ્રોડકટ ( ISO છબી) બનાવે છે. SUSE Linux Enterprise પ્રોડક્ટ્સ માટે એક્ષટેન્શનો બનાવવા ઇચ્છતા ISV માટે આ છે.

yast2-cd-creator પહેલેથી હાજર પ્રોડકટ્સમાંથી (બૂટેબલ) ISO છબી બનાવે છે. તેનો પહેલેથી હાજર પ્રોડક્ટને કસ્ટમાઇઝ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે, બધા પેકેજોના સબસેટથી તે નાની છબી બનાવી શકે છે (દા.ત. ન્યુનત્તમ સિસ્ટમ માટે બેઝિક પેકેજ), અથવા, ઉલટું SLES + SDK જેવા વધુ પ્રોડક્ટ્સ સાથે ISO છબી.

yast2-product-creator, cd-creator ના પછીના ક્રમનું છે. તેમાં કિવિ ઇમેજિંગ સિસ્ટમ માટે GUI સામેલ છે. આ રીતે, CD બનાવનારમાં ઉપયોગ કરવામાં આવેલ સમાન કન્ફિગ્યુરેશનમાંથી , Live-CD, XEN છબી, વગેરે બનાવવા શક્ય છે. Product-creator ને SDK સાથે મોકલવામાં આવશે.

નોંધ લો કે cd-creator, YUM સ્થાપના સ્ત્રોતોને સહાય કરતું નથી પરંતુ હવે આવનાર product-creator ( SDK નો ભાગ ) તે કરશે. જો તમે અદ્યતનો સામેલ હોય તેવું માધ્યમ બનાવવા માગતા હોવ તો product-creator નો ઉપયોગ કરો.

NTFS ફાઇલ સિસ્ટમ માટે વાંચવા-લખવાની સહાય

માઇક્રોસોફ્ટ NTFS ફાઇલ સિસ્ટમ માટે તમે વાંચવા-લખવાની સહાય સક્ષમ કરી શકો છો. ntfs-3g નો ફાઇલ સિસ્ટમ પ્રકાર તરીકે ઉપયોગ કરીને તમે NTFS પાર્ટિશન માઉન્ટ કરો. દાખલા તરીકે કમાન્ડ લાઇન પર દાખલ કરો:

mount -t ntfs-3g /dev/sda1 /mnt

જો તમારે NTFS પાર્ટિશન હંમેશા માટે વાંચવા-લખવાની સહાય સાથે માઉન્ટ કરવું હોય તો તેને બૂટ સમયે સ્વચાલિત રીતે માઉન્ટ કરવા માટે /etc/fstab માં એક લાઇન ઉમેરો.

/dev/sda1 /data-ntfs ntfs-3g defaults 0 0

એક પૂર્ણ ઉદાહરણ હશે:

/dev/sda1 /data-ntfs ntfs-3g \ users,gid=users,fmask=113,dmask=002,locale=en_US.UTF-8 0 0

આ વપરાશકર્તાઓને પાર્ટિશનમાં લખવા માટે એક્સેસ કરવા અધિકૃત કરશે, જ્યારે અન્ય બીજાને વાંચવા માટે એક્સેસ કરવાની અધિકૃતિ આપશે. તે જરૂરી હોય તો, યોગ્ય વપરાશ માટે પણ ઉદાહરણ આપશે. વિકલ્પ માટે default નો ઉપયોગ કરવાથી, દુરુપયોગ માટે પણ પાર્ટિશન વધુ ખુલ્લું થઇ જાય છે.

Java Plug-In and Firefox

The Sun Java plug-in crashes Firefox on the first run. To work around this issue, restart Firefox after this first crash. Then Firefox will run properly.

8.0 Legal Notices

નોવેલ ઈન્ક, આ દસ્તાવેજની સામગ્રી કે તેના ઉપયોગ અંગે, કોઈ રજૂઆત કે વોરંટી આપતાં નથી, ખાસ કરીને કોઈ ચોક્કસ હેતુસર વેપારપાત્રતા કે યોગ્યતા અંગે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત વોરંટીનો અસ્વીકાર કરે છે. વધુમાં, નોવેલ ઈન્ક, આવા સુધારા કે ફેરફાર અંગે કોઈ વ્યકિત કે હસ્તિને તેની જાણ કરવાની જવાબદારી વિના તેમાં સુધારો અને તેની સામગ્રીમાં કોઈપણ સમયે ફેરફાર કરવાનો હક અનામત રાખે છે.

વધુમાં, નોવેલ ઈન્ક, કોઇ સોફ્ટવેરની કોઈ રજૂઆત કે વોરંટી આપતાં નથી, ખાસ કરીને કોઈ ચોક્કસ હેતુસર વેપારપાત્રતા કે યોગ્યતા અંગે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત વોરંટીનો અસ્વીકાર કરે છે. વધુમાં, નોવેલ ઈન્ક, નોવેલ સોફ્ટવેરના તમામ અને કોઇપણ ભાગોમાં, આવા ફેરફારો અંગે કોઈ વ્યકિત કે હસ્તિને તેની જાણ કરવાની જવાબદારી વિના તેમાં, કોઈપણ સમયે, ફેરફાર કરવાનો હક અનામત રાખે છે.

આ સમજૂતિ હેઠળ પૂરી પાડેલ કોઈપણ પ્રોડકટો કે ટેકનિકલ માહિતી, યુ.એસ. નિકાસ કંટ્રોલ્સ અને અન્ય દેશોના વેપારને લગતા કાયદાને અધીન રહેશે. તમે તમામ નિકાસ કંટ્રોલ વિનિયમોનું પાલન કરવા, અને ચીજવસ્તુઓની નિકાસ, પુર્નનિકાસ, કે આયાત કરવા કોઈપણ લાયસન્સ કે વર્ગીકરણ મેળવવા સહમત થયા છો. તમે હાલની યુ.એસ. નિકાસ બાબત યાદી પરની હસ્તિઓને કે યુ.એસ. નિકાસ કાયદામાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે મનાઈ ફરમાવેલ કે આતંકવાદી દેશોને નિકાસ કે પુર્નનિકાસ કરવા સંમત થયા નથી. તમે પ્રતિબંધિત ન્યુકિલયર, મિસાઈલ કે રાસાયણિક જૈવિક હથિયારોના ઉપયોગ માટેની ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવા સહમત થયા છો. નોવેલ સોફટવેરની નિકાસ કરવા અંગેની વધુ માહિતી માટે http://www.novell.com/info/exports/ જોવા વિનંતી. કોઈ જરૂરી નિકાસ મંજૂરી મેળવવામાં તમારી નિષ્ફળતા માટે નોવેલ કોઈ જવાબદારી લેતું નથી.

કોપીરાઈટ અને નોંધણી; 2007 નોવેલ, ઈન્ક, તમામ હકો સ્વાધીન છે. પ્રકાશકની સ્પષ્ટ લેખિત મંજૂરી વિના આ પ્રકાશનનો કોઈપણ ભાગની ફરીથી રજૂઆત કે તેની ફોટોકોપી પરત મેળવવાની સિસ્ટમ પર સંગ્રહ, કે રવાનગી કરી શકાશે નહીં.

નોવેલ, ઈન્ક, આ પ્રોડકટમાં સમાવિષ્ટ ટેકનોલોેજીને લગતા બૅંદ્ધિક સંપત્તિ હકો ધરાવે છે જેનું આ દસ્તાવેજમાં વર્ણન કર્યું છે. ખાસ કરીને, અને મર્યાદા રહિત, આ બૌદ્ધિક સંપત્તિના હકોમાં http://www.novell.com/company/legal/patents પર યાદી આપેલ એક કે વધુ યુ.એસ. પેટેન્ટ અથવા યુ.એસ. અને બીજા દેશોમાં બાકી પેટન્ટ અરજીઓનો સમાવેશ થઈ શકશે.

નોવેલ ટ્રેડમાર્ક માટે, (http://www.novell.com/company/legal/trademarks/tmlist.html) નોવેલ ટ્રેડમાર્ક એડ સર્વિસ માર્ક લિસ્ટ જુઓ. તમામ ત્રીજા પક્ષકારના ટ્રેડમાર્ક, તેમના સંબંધિત માલિકોની મિલકત છે.