======================================================================
LibreOffice 3.3 ReadMe
======================================================================

આ readme ફાઇલનાં તાજેરનાં 
સુધારાઓ માટે, 
http://www.libreoffice.org/welcome/readme.html ને જુઓ

આ ફાઇલ LibreOffice સોફ્ટવેર વિશે 
મહત્વની જાણકારીને સમાવે છે. 
તમે સ્થાપનને શરૂ કરતા 
પહેલાં એકદમ ધ્યાનથી 
જાણકારીને વાંચવા આગ્રહ 
રાખે છે.

LibreOffice સમુદાય આ પ્રોડક્ટનાં 
વિકાસ માટે જવાબદાર છે, અને 
સમુદાયનાં સભ્ય તરીકે  ભાગ લઇ 
રહ્યા છો તે તરીકે તમને 
આમંત્રણ આપે છે. જો તમે નવાં 
વપરાશકર્તા હોય તો, તમે LibreOffice 
સાઇટની મુલાકાત લઇ શકો છો, 
જ્યાં તમે LibreOffice પ્રોજેક્ટ 
અને સમુદાયો વિશે ઘણી બધી 
જાણકારીને શોધી શકશો કે તેની 
આસપાસ અસ્તિત્વ ધરાવે છે. 
http://www.libreoffice.org/ માં જાઓ.
			
શું કોઇપણ વપરાશકર્તા માટે 
ખરેખર LibreOffice મફત છે?
----------------------------------------------------------------------

LibreOffice એ દરેકને વાપરવા માટે 
મફત છે. તમે LibreOffice ની આ નકલ લઇ 
શકો છો અને તમને ગમે તે 
પ્રમાણે ઘણાબધા કમ્પ્યૂટરો 
પર તેને સ્થાપિત કરો, અને 
તમને ગમે તેવા કોઇપણ હેતુ 
માટે તેને વાપરો (વ્યાપારી, 
સરકારી, સાર્વજનિક વહીવટ અને 
અભ્યાસ વપરાશને સમાવી રહ્યા 
છે). આગળ વિગતો માટે આ LibreOffice 
ડાઉનલોડ સાથે પેકેજ થયેલ 
લાઇસન્સ લખાણને જુઓ.
			
શા માટે કોઇપણ વપરાશકર્તા 
માટે LibreOffice મફત છે?
----------------------------------------------------------------------
			
----------------------------------------------------------------------
સ્થાપન માટેની નોંધ
----------------------------------------------------------------------
			
સિસ્ટમ જરૂરિયાતો
----------------------------------------------------------------------

* Linux Kernel version 2.6.18 અથવા ઉચ્ચતર;
* glibc2 version 2.5 અથવા ઉચ્ચતર;
* gtk version 2.10.4 અથવા ઉચ્ચતર;
* Pentium compatible PC (Pentium III અથવા Athlon 
અગ્રહણીય);
* 256 MB RAM (512 MB RAM અગ્રહણીય);
* 1.55 GB સુધી ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક 
જગ્યા;
* 1024x768 રિઝોલ્યુશન સાથે X સર્વર 
(અગ્રહણીય ઉચ્ચ રિઝોલ્યુશન), 
ઓછામાં ઓછા 256 રંગો સાથે;
* 

તમે સોફ્ટવેરને સ્થાપિત 
અથવા દૂર કરતા પહેલાં તમારી 
સિસ્ટમ અને માહિતીનો બેકઅપ 
રાખવાની આદત પાડવાનો આગ્રહ 
રાખવામાં આવે છે.

મહેરબાની કરીને ખાતરી કરો કે 
તમારી પાસે તમારી સિસ્ટમ પર 
કામચલાઉ ડિરેક્ટરીમાં પૂરતી 
મુક્ત મેમરી છે, અને મહેરબાની 
ખાતરી કરો કે વાંચવા, લખવા 
અને ચલાવવાનાં હકોની મંજૂરી 
આપેલ છે. સ્થાપન પ્રક્રિયાને 
શરૂ કરતા પહેલાં બધા બીજા 
કાર્યક્રમોને બંધ કરો.
			
Debian/Ubuntu-આધારિત Linux સિસ્ટમો પર 
LibreOffice નું સ્થાપન
----------------------------------------------------------------------

આ ડિરેક્ટરી "DEBS" કહેવાતી 
ઉપડિરેક્ટરીને સમાવે છે. "DEBS" 
ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને 
બદલો.

sudo dpkg -i *.deb

cd desktop-integration

હવે ફરીથી dpkg આદેશને ચલાવો:

sudo dpkg -i *.deb

સ્થાપન પ્રક્રિયા હવે 
સમાપ્ત થયેલ છે, અને તમારે 
ડેસ્કટોપનાં 
કાર્યક્રમો/ઑફિસ મેનુ માં 
બધા LibreOffice કાર્યક્રમો માટે 
તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.
			
RPM પેકેજોની મદદથી Fedora, Suse, Mandriva 
અને બીજી Linux સિસ્ટમો પર LibreOffice 
નું સ્થાપન
----------------------------------------------------------------------

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum 
install *.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi 
*.rpm

બીજી RPM-આધારિત સિસ્ટમો માટે 
(Suse, etc.): rpm -Uvh *.rpm

cd desktop-integration

હવે ફરીથી સ્થાપન આદેશને 
ચલાવો:

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum 
install *redhat*.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi 
*mandriva*.rpm

બીજી RPM-આધારિત સિસ્ટમો માટે 
(Suse, etc.): rpm -Uvh *suse*.rpm

સ્થાપન પ્રક્રિયા હવે 
સમાપ્ત થયેલ છે, અને તમારે 
ડેસ્કટોપનાં 
કાર્યક્રમો/ઑફિસ મેનુ માં 
બધા LibreOffice કાર્યક્રમો માટે 
તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.
			
ભાષા પેકેજને સ્થાપિત કરી 
રહ્યા છે
----------------------------------------------------------------------

Debian/Ubuntu-આધારિત સિસ્ટમો માટે: sudo 
dpkg -i *.deb

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum 
install *.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi 
*.rpm

બીજી RPM-વાપરતી સિસ્ટમો માટે 
(Suse, etc.): rpm -Uvh *.rpm

આગળથી તમે LibreOffice ને શરૂ કરો, 
તે ભાષામાં શરૂ થશે જે તમે 
હમણાં જ સ્થાપિત કરેલ છે.
			
----------------------------------------------------------------------
પ્રક્રિયા શરૂ કરવા દરમ્યાન 
સમસ્યાઓ
----------------------------------------------------------------------

LibreOffice શરૂઆતમાં મુશ્કેલીઓ 
(દા.ત. કાર્યક્રમો અટકાવવુ) ની 
સાથે સાથે સ્ક્રીન દર્શાવ 
સાથે સમસ્યાઓ એ ગ્રાફિક્સ 
કાર્ડ ડ્રાઇવર દ્દારા 
વારંવાર થવાનું કારણ છે. જો આ 
સમસ્યાઓ ઉત્પન્ન થાય તો, 
મહેરબાની કરીને તમારા 
ગ્રાફિકસ કાર્ડ ડ્રાઇવર ને 
સુધારો અથવા તમારી ઓપરેટીંગ 
સિસ્ટમ સાથે મોકલેલ 
ગ્રાફિકસ ડ્રાઇવરને 
વાપરવાનું પ્રયત્ન કરો. 
મુશ્કેલીઓ દર્શાવતા 3D 
ઓબ્જેક્ટો એ 'Tools - Options - LibreOffice - View - 
3D view' ની હેઠળ "Use OpenGL" વિકલ્પને 
નિષ્ક્રિય કરવા દ્દારા 
વારંવાર ઉકેલી શકાય છે.
			
----------------------------------------------------------------------
ટુંકાણ કળ
----------------------------------------------------------------------

ફક્ત ટૂંકી કીઓ (કી સંયોજનો) એ 
ઓપરેટીં સિસ્ટમ દ્દારા 
વપરાયેલ ન હોય તે LibreOffice માં 
વાપરી શકાય છે. જો LibreOffice માં 
કી સંયોજનો એ LibreOffice મદદ માં 
વર્ણવેલ તરીકે કામ કરતુ ન હોય 
તો, ચકાસો જો પેલા ટૂંકાણો એ 
ઓપરેટીંગ સિસ્ટમ દ્દારી 
પહેલેથી વાપરેલ છે. કેટલાક 
અથડામણો ને શોધવા માટે, તમે 
તમારા ઓપરેટીંગ સિસ્ટમ 
દ્દારા સોંપેલ કીઓ તમે બદલી 
શકો છો. વૈકલ્પિક રીતે, તમે 
LibreOffice માં મોટેભાગે કોઇપણ કી 
સોંપણી ને બદલી શકો છો. આ વિષય 
પર વધારે જાણકારી માટે, LibreOffice 
મદદનો સંદર્ભ લો અથવા તમારી 
ઓપરેટીંગ સિસ્ટમનાં 
દસ્તાવેજીકરણની મદદ લો.
			
----------------------------------------------------------------------
ફાઈલને તાળુ લગાવી રહ્યા છીએ
----------------------------------------------------------------------

ફાઇલ લોકિંગ LibreOffice માં 
મૂળભૂત રીતે સક્રિય થયેલ છે. 
નેટવર્ક પર તે Network File System protocol (NFS) 
ને વાપરે છે, NFS ક્લાયન્ટો 
માટે લોકિંગ ડિમન સક્રિય 
હોવા જ જોઇએ. ફાઇલ લોકિંગને 
નિષ્ક્રિય કરવા માટે, soffice 
સ્ક્રિપ્ટમાં ફેરફાર કરો 
અને લીટી "export SAL_ENABLE_FILE_LOCKING" ને "# export 
SAL_ENABLE_FILE_LOCKING" થી બદલો. જો તમે 
ફાઇલ લોકિંગ નિષ્ક્રિય 
કર્યુ હોય તો, દસ્તાવેજનાં 
લખવા માટે પ્રવેશ 
વપરાશકર્તા માટે મર્યાદિત 
નથી કે જે દસ્તાવેજને પહેલાં 
ખોલે છે.

ચેતવણી: સક્રિય થયેલ ફાઇલ 
લોકીંગ ગુણધર્મ એ Linux NFS 2.0 સાથે 
જોડાણમાં વપરાયેલ Solaris 2.5.1 અને 2.7 
સાથે સમસ્યાનું કારણ બની શકે 
છે. જો તમારી સિસ્ટમ પર્યાવરણ 
પાસે આ પરિમાણો હોય તો. આપણે 
મજબૂતાઇતી સ્વીકારેલ છે કે 
જે તમે ફાઇલ લોકીંગ ગુણધર્મ 
ની મદદથી અવગણો. નહિં તો, 
LibreOffice એ અટકી જશે જ્યારે તમે 
Linux કૉમ્પયુટરમાંથી NFS માઉન્ટ 
થયેલ ડિરેક્ટરી માંથી ખોલવા 
માટે પ્રયત્ન કરો.
			
----------------------------------------------------------------------
ગ્રાફઇક પ્રભાવ
----------------------------------------------------------------------
			
----------------------------------------------------------------------
મહત્વની ઉપલ્બધતા નોંધો
----------------------------------------------------------------------

LibreOffice માં સુલભ લક્ષણો પર 
વધારે જાણકારી માટે, 
http://www.libreoffice.org/accessibility/ ને જુઓ
			
----------------------------------------------------------------------
વપરાશકર્તા આધાર
----------------------------------------------------------------------

http://www.libreoffice.org/faq/. પર પણ FAQ વિભાગને 
ચકાસો
			
----------------------------------------------------------------------
ભૂલો અને સમસ્યાઓનો અહેવાલ 
કરી રહ્યા છે
----------------------------------------------------------------------
			
----------------------------------------------------------------------
સાથે સંકળાઇ રહ્યા છે
----------------------------------------------------------------------

LibreOffice સમુદાય એ તેના 
વિકાસમાં તમારા સક્રિય 
ભાગમાંથી આ મહત્વના મુક્ત 
સ્રોત પ્રોજેક્ટમાં મોટો 
લાભ મેળવે છે.
			
કેવી રીતે શરૂ કરવુ
----------------------------------------------------------------------
			
ઉમેદવારી નોંધાવો
----------------------------------------------------------------------

અહિંયા મેઇલિંગ યાદીઓ ઘણી 
ઓછી છે કે જેમાં તમે 
http://www.libreoffice.org/contribution/ પર ઉમેદવારી 
કરી શકો છો

* 
* 
* 
* સામાન્ય ડેવલપર યાદી: 
libreoffice@lists.freedesktop.org (વધારે ટ્રાફિક)
			
એક અથવા વધારે પ્રોજેક્ટો 
સાથે જોડાઇ રહ્યા છે
----------------------------------------------------------------------

તમે આ મહત્વના મુક્ત સ્રોત 
પ્રોજેક્ટ માટે પણ ફાળો આપી 
શકો છો જો તમે સોફ્ટવેરને 
બનાવવાનું અને તેનો કોડ 
લખવાનો અનુભવ કર્યો હોય. હા, 
તમે જ!

અમે આશા રાખીએ છીએ કે તમે નવા 
LibreOffice 3.3 સાથે કામ 
કરવામાં મજા આવી અને અમારી 
સાથે ઓનલાઈન જોડાશો.

LibreOffice સમુદાય
			
----------------------------------------------------------------------
વપરાયેલ / સુધારાયેલ સ્રોત 
કોડ
----------------------------------------------------------------------

Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 
Netscape Communications Corporation.